પોલીસ કોન્સટેબલ (LRB)કેટેગરી પ્રમાણે માર્કસ ...

<< પરીક્ષા >>

કોન્સટેબલ LRB


પરીક્ષા તા. : 10/04/2022

તા.10/04/2022 ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ માર્કસ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

<<< કેટેગરી પ્રમાણે માર્કસ >> 👇👇

જનરલ પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા  : અહી ક્લિક કરો.
જનરલ મહિલા ઉમેદવારના માર્કસ જોવા : અહી ક્લિક કરો.

EWS પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા : અહી ક્લિક કરો.
EWS મહિલા ઉમેદવારના માર્કસ જોવા : અહી ક્લિક કરો.

SEBC પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા : અહી ક્લિક કરો.
SEBC મહિલા ઉમેદવારના માર્કસ જોવા : અહી ક્લિક કરો.

SC પુરૂષ ઉમેદવારના માર્કસ  : અહી ક્લિક કરો.
SC મહિલા ઉમેદવારના માર્કસ જોવા : અહી ક્લિક કરો.

ST  પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા : અહી ક્લિક કરો.
ST  મહિલા ઉમેદવારના માર્કસ જોવા  : અહી ક્લિક કરો.


**** લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ, લેખિત કસોટીમાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ (જેવા કે, રમતગમત, વિધવા, NCC “C” સર્ટીફીકેટ તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીગ્રી/ડીપ્લોમાં અંગેના મળવાપાત્ર ગુણ) સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે.

*** માજી સૈનિકના કિસ્સામાં જે તે કેટેગીરીના કટ-ઓફમાં ૨૦%નો ઘટાડો કરી દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી કરવામાં આવેલ છે.

*** અનામત કેટેગીરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા ST કેટેગીરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઉંચાઇનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગીરીના કટ-ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગીરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

*** સરખા ગુણવાળા ઉમેદવારોના કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધુ હશે તેને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.

*** જે કિસ્સામાં ગુણ અને ઉંમર બન્ને સરખા થતા હોય તો વધુ ઉંચાઇવાળા ઉમેદવારને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.

*** રમતવીરોના કિસ્સામાં તેમના લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.

*** વિધવા ઉમેદવારના કિસ્સામાં તેમના શારીરીક કસોટીના માર્કસ તથા લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.

*** ભરતીની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોઇપણ રીતે ગેરરીતી કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાં માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહેલ છે. જો આવા કોઇપણ ઉમેદવારનો દસ્તાવેજ ચકાસણીની યાદીમાં સમાવેશ થયેલ હશે તો તેને કોઇપણ તબક્કે ગેરલાયક ઠરાવવામાં આવશે.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.