NHM (નેશનલ હેલ્થ મિશન) બોટાદ દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
યોગ ઇન્સ્ટ્રક્ટર
- લાયકાત : ગ્રેજ્યુએટ
- પગાર : 8000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તારીખ : 29/06/2022 (બુધવાર)
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:30 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : આર્યુવેદ શાખા A/1/4, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા પંચાયત, ખસ રોડ બોટાદ.