NHM (નેશનલ હેલ્થ મિશન) કચ્છ દ્વારા ભરતી...
::: પોસ્ટ અને પગાર :::
- NHM આયુષ તબીબ/RBSK આયુષ તબીબ - 25,000/-
- આયુષ તબીબ શહેરી - 22,000/-
- ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ અને ફાર્માસિસ્ટ - 13,000/-
- ફિમેલ હેલ્થ વર્કર - 12,500/-
- લેબોરેટરીએ ટેક્નિશિયન - 13,000/-
- સ્ટાફ નર્સ - 13,000/-
- ન્યુટ્રિશિયન આસિસ્ટન્ટ - 13,000/-
ઉંમર : 20 થી 40 વર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
<<< ઇન્ટરવ્યુ તા. : 16/06/2022
<<< રજીસ્ટ્રેશશન : 10:00 થી 12:00