NTEP સબ કમિટી દાહોદ દ્વારા ભરતી...

પોસ્ટ : લેબ ટેક્નિશિયન/સ્પૂટમ માઈક્રોસ્કોપિસ્ટ

પગાર : 13,000/-

અરજી પ્રોસેસ : ઓફલાઇન

છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 11/06/2022

અરજી મોકલવાનું સ્થળ : જિલ્લા ક્ષય કેન્દ્ર, ભગીની સમાજ પાછળ. સ્ટેશન રોડ, દાહોદ - 379151