VNSGU (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી) દ્વારા સ્નાતક કક્ષાના (ધોરણ - ૧૨ પછીના) અભ્યાસક્રમો ધોરણે પ્રવેશ જાહેરાત...
કોર્સ : UG
પ્રવેશ ફોર્મ માટે છેલ્લી તા. : 11/06/2022
<< જરૂરી ડોક્યુમેન્ટ >>
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ધો.10 અને 12ની માર્કશીટ
- ધો.12 ટ્રાયલ સર્ટિ
- મોબાઈલ નંબર (મોબાઈલ નંબર ચાલુ હોય તે આપવો)
- ઈમેઈલ ID (ઈમેઈલ ID લૉગિન થતું હોય તે આપવું.)
<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
રજીસ્ટ્રેશન માટે
https://admission.vnsgu.net/Student/QuickRegistration.aspx
લૉગિન માટે
https://admission.vnsgu.net/