જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા  ભરતી મેળો...

<<< અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો...

::: પોસ્ટ :::
  • હેલ્પર
  • સેલ્સ ઓફિસર
  • સેલ્સ એક્ઝીક્યુટીવ
  • બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર
<< ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ >>

તારીખ : 14/07/2022 (ગુરુવાર)
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક,બહુમાળી ભવન અમરેલી.

<< કાર્ય સ્થળ >>
  • રાજકોટ
  • અમદાવાદ


<< અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક >>
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup