ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાણવાવ -પોરબંદર દ્વારા ભરતી...

<< પોસ્ટ >>

  • વ્યાખ્યાતા

લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ

ફોર્મ : ઓફલાઇન (અરજી દ્વારા)

👉 અરજી માટે છેલ્લી તા. : 01/08/2022 16:00 કલાક સુધી

👉 મેરીટ તા. : 08/08/2022 14:00 કલાક

👉 અરજી સ્થળ : 66 - કે.વી. સબસ્ટેશન આગળ, નેશનલ હાઇવે - 27 ભોદ પાટિયા નજીક... મુ.પો. ભોદ , તા. રાણવાવ, જી. પોરબંદર - 360550

વ્યાખ્યાતાનો અરજી નમૂનો સંસ્થા ખાતેથી મળી શકશે