જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી ભરતી મેળો...

કુલ જગ્યા : 360

:: પોસ્ટ ::
  • એસોસિએટ/ હેલ્પર
  • CNC ઓપરેટર
  • VMC ઓપરેટર
  • ટેક્નિશિયન
ભરતી મેળાની તા. : 1907/2022 (મંગળવાર)
ભરતી મેળાનો સમય : સવારે 11:00 કલાકે
ભરતી મેળાનું સ્થળ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ કેમ્પસ), અમરેલી





<<< ખાસ નોંધ >>

>>> સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રા.લી.વિઠલાપુર એકમ ખાતે કેન્ટીન તેમજ રહેવાની સુવિધા એકમ દ્વારા કંપનીના નિયમોનુસાર નિયત શરતોને આધીન પૂરી પાડવામાં આવશે.

>>> મહિન્દ્રા સીઆઈઈ ઓટોમોટીવ પ્રા.લી.શાપર એકમ ખાતે કેન્ટીન સુવિધા તેમજ અને યુનિફોર્મ અને શુઝ એકમ દ્વારા કંપનીના નિયમોનુસાર નિયત શરતોને આધીન પૂરી પાડવામાં આવશે

>>> ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.

>>> રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

>>> ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી.

>>> વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.

>>> ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

:: અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક ::
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup