જિલ્લા હેલ્થ સોસાયટી બોટાદ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર (STS) : 18,000/-
- લેબ ટેક્નિશિયન : 13,000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 02/08/2022 ના રોજ સવારે 09:00 કલાકે
રજીસ્ટ્રેશન તા. : 02/08/2022 સવારે 09:00 થી 12:00 સુધીનો..
સ્થળ : જિલ્લા ક્ષય કેન્દ્ર, સોનાવાલા હોસ્પિટલ કેમ્પસ, સાળંગપુર રોડ બોટાદ.