NHM (નેશનલ હેલ્થ મિશન) ગાંધીનગર દ્વારા ભરતી...

::: પોસ્ટ :::  👇👇

>>> પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટર

  • પગાર : 8000/-
  • ઉંમર : 18 વર્ષ

>>> સ્ત્રી યોગ ઇન્સ્ટ્રક્ટર

  • પગાર : 5000/-
  • ઉંમર : 18 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

<< ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ >>

તારીખ : 08/07/2022

સમય : સવારે 11:00 થી 01:00 કલાક

સ્થળ : આર્યુવેદ શાખા, જિલ્લા પંચાયત ગાંધીનગર.