વિધ્યાસહાયક ભરતી માટે ખાસ સૂચના...

ખાસ સુચના : વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ તા.૨૬/૦૧/૨૦૨૨ ની જાહેરાત અન્વયે જે ઉમેદવારોએ જિલ્લા/નગર પસંદગી કરેલ છે તે ઉમેદવારોએ તેમના જિલ્લા/નગર પસંદગીના હુકમમાં દર્શાવેલ સ્થળે તા.૧૩/૦૭/૨૦૨૨ ના રોજ ૧૦:૦૦ કલાકે સ્થળે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.


<<< વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.