કુલ જગ્યા : 100
<<< લાયકાત : 10 પાસ
<<< વયમર્યાદા : 18 થી 75 વર્ષ
<<< પગાર : કમિશન + ઇન્સેટિવ
<<< કાર્ય સ્થળ : અમરેલી
ભરતી મેળાની તા. : 21/07/2022 (ગુરુવાર)
ભરતી મેળાનો સમય : સવારે 11:00 કલાકે
ભરતી મેળાનું સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન અમરેલી.
<< ખાસ નોંધ >>
<<<< અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક :- 👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup
*** ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.
*** રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
*** ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી.
*** વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.
*** ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.