NHM (નેશનલ હેલ્થ મિશન) અમરેલી દ્વારા ભરતી...
::: પોસ્ટ ::: 👇👇
<<<< કોમ્યુનીટી હેલ્થ ઓફિસર
- લાયકાત : B.A.M.C./ B.Sc નર્સિંગ + CCC
- પગાર : 25,000/-
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન (કરાર આધારિત)
ફોર્મ માટે છેલ્લી તા. : 30/07/2022
<< જરૂરી ડોકયુમેન્ટ >>
- ફોટો
- આધાર કાર્ડ
- 10 ની માર્કશીટ
- 12 ની માર્કશીટ
- ગ્રેજ્યુએટ માર્કશીટ
- સ્કૂલ લિવિંગ
<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx