અર્બન હેલ્થ સોસાયટી ભાવનગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::  👇👇

<<< RBSK ફાર્માસિસ્ટ
પગાર : 13,000/-
ઉંમર : 40 વર્ષ

<<< RBSK ANM
પગાર : 12,500/-
ઉંમર : 58 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઈન (અરજી દ્વારા)

<<< અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
<<< જાહેરાત તા. : 19/07/2022