ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા ભરતી...
::: પોસ્ટ અને પગાર :::
- મેનેજર (યોજના) - 56,100/-
- મેનેજર (વહીવટ) - 56,100/-
- વિકાસ અધિકારી (વહીવટી) - 44,900/-
- સ્ટેનો ગ્રેડ - 2 - 44,900/-
- આસિસ્ટન્ટ ફિલ્ડ ઓફિસર - 35,400/-
- સિનિયર ક્લાર્ક - 25,500/-
- સિનિયર ક્લાર્ક કમ એકાઉન્ટન્ટ - 25,500/-
- જુનિયર ક્લાર્ક - 19,900/-
- ક્લાર્ક કમ ટાઇપિસ્ટ - 19,900/-
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : 31/08/2022 સાંજના 06:00 કલાક સુધી