સંદેશ ડોર ટુ ડોર એક્સિક્યુટિવ માટે ભરતી...

પોસ્ટ : ડોર-ટુ-ડોર એક્સિક્યુટિવ

લાયકાત : 10 પાસ


રૂબરૂ સંપર્ક કરવો...

તારીખ : 8 અને 9 July 2022

સમય : સવારે 11 થી 5 દરમિયાન

સ્થળ : સત્યેશ ભવન, ડાકોરિયા મિલ કંપાઉન્ડ, દેસાઇ સી.એન.જી. પંપ પાછળ ખટોદરા, જી.આઇ.ડી.સી. ખટોદરા સુરત.