જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...

::: પોસ્ટ :::
  • હેલ્પર /મશીન ઓપરેટર
લાયકાત : 12 પાસ

વયમર્યાદા : 18 30 વર્ષ

કાર્ય સ્થળ : ભદ્રવડી બોટાદ

<<< ભરતી મેળાનું,સ્થળ અને સમય >>>

તારીખ : 22/07/2022 (શુક્રવાર)
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ.



:: અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં માટેની લીંક ::
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup