પશ્ચિમ રેલ્વે - ભાવનગર ડિવિઝન દ્વારા ટિકિટ બુકિંગ એજન્ટ માટે ભરતી...

:: પોસ્ટ ::

ટિકિટ બુકિંગ એજન્ટ

લાયકાત : 10 પાસ

વયમર્યાદા : 18 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ.

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી માટે છેલ્લી તા. : 10/08/2022 18:00 કલાક સુધી...