સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સિહોર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

પગાર : 14040/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
  • અરજી માટે છેલ્લી તા. : 30/07/2022
  • રૂબરૂ મુલાકાત તા. : 04/08/2022 (સવારે 11:00 કલાકે)
  • અરજી મોકલવાનું સ્થળ : આચાર્ય શ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સિહોર PGVCL ની બાજુમાં, દાદાની વાવ પાસે, ભાવનગર રોડ સિહોર - 364240