કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય વેરાવળ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

મહિલા પૂર્ણ સમયના ઉર્દુ શિક્ષક

પગાર : 12,000/-

ભરતી : ઓફલાઇન (કરાર આધારિત)

અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં

જાહેરાત તા. : 28/07/2022

અરજી સ્થળ : જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટરની કચેરી, સમગ્ર શિક્ષા જિલ્લા પંચાયત ભવન, વિંગ - C બીજો માળ તલાલા - વેરાવળ રોડ, ઈણાજ, તા. વેરાવળ જી. ગીર સોમનાથ.