::: પોસ્ટ :::
- ઓરીએન્ટેશન સેન્ટર કેર ટેકર
- ડેટા એન્ટ્રી ઓપરેટર
- ફોરેન્સિક વાન એટેન્ડન્ટ
- હેલ્પર
- સિક્યુરિટી ગાર્ડ
વય મર્યાદા : 18 થી 45 વર્ષ
- ઇન્ટરવ્યુ તારીખ : 22/07/2022
- રજીસ્ટ્રેશન સમય : સવારે 09:00 થી 10:30 કલાક સુધી
- ઇન્ટરવ્યુ સ્થળ : સિંહ સદન ગેસ્ટ હાઉસ કેમ્પસ, સાસણ - ગીર 362 135