જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

  • વેટરનની ડોક્ટર
  • સ્ટેશન ફાયર ઓફિસર
  • સબ ફાયર ઓફિસર

ઉંમર : 35 વર્ષ (છુટછાટ લાગુ)

<< પગાર >>

વેટરનની ડોક્ટર : 45,000/-

સ્ટેશન ફાયર ઓફિસર : 31,340/-

સબ ફાયર ઓફિસર : 19,950/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>>>  રજીસ્ટ્રેશન તા. : 17/08/2022

>>>  સમય : સવારના 10:00 કલાક થી 12:30


👉 નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.