ટ્રાફીક ડિપાર્ટમેન્ટ તાપી જિલ્લામાં ટ્રાફીક સેવકની ભરતી...

પોસ્ટ : ટ્રાફીક સેવક

ઉંમર : 18 થી 40 વર્ષ

લાયકાત : 10 પાસ

  • ઉંચાઇ (પુરુષ માટે) : 5.5 ઇંચ
  • ઉંચાઇ (મહિલા માટે) : 5 ફુટ

<> <> અરજી મેળવાની તા. : 29/07/2022 થી 04/08/2022 સુધી...

<> <> અરજી મોકલવાની છેલ્લી તા. : 05/08/2022 16:00

<> <> શારીરિક ચકાસણી માટે તા. : 08/08/2022 11:00 કલાકે

અરજી કરતાં પહેલા નીચે આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી...

<<< જાહેરાત >>>
👇👇👇