ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોતા/રાણીપ અમદાવાદ દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

લાયકાત : ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ

પગાર : 14,040/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી માટે છેલ્લી તા. : 25/07/2022 (બપોરે 03:00 કલાક સુધી)


👉 અરજી ફોર્મ માટે વેબ સાઇટ : અહી ક્લિક કરો.