NHM (નેશનલ હેલ્થ મીશન) સુરેન્દ્રનગર દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની
લાયકાત : B.A.M.S./GNM/B.Sc
પગાર : 25,000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા (કરાર આધારિત)
ઇન્ટરવ્યુ તા. : 06/08/2022
રજીસ્ટ્રેશન સમય : સવારે 10 થી 12
સ્થળ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર.