જિલ્લા પંચાયત કચેરી ભરુચ દ્વારા કાયદા સલાહકાર માટે ભરતી...

પોસ્ટ : કાયદા સલાહકાર

લાયકાત : ગ્રેજ્યુએટ + અનુભવ + સીસીસી

ઉંમર : 50 વર્ષ

પગાર : 60,000/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં

જાહેરાત તા. : 29/07/2022