ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધો. 10 અને 12ના બાળકોને ઈનામ અને પ્રોત્સાહિત યોજના....

ધોરણ : 10 અને 12 2022માં સમગ્ર રાજયના સફાઈ કામદારો અને તેના આશ્ચિત બાળકોમાં ઉતિર્ણ થયેલા બાળકોને ઈનામ અને પ્રશિસ્ત પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના...

>>> નિયમો અને શરતો :
  • ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ ઓનલાઇન કરેલ અરજીઓ પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર અરજદારોને આ યોજ્ના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે
  • આ યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદાનું ધોરણ રહેશે નહિ.
  • વર્ષ ૨૦૨૧ દરમ્યાન લેવામાં આવેલ એસ.એસ.સી. બોર્ડ અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ વિધાર્થીઓ જ આ યોજનનો લાભ લઇ શકશે.
  • અરજદારે સફાઇ કામદાર/આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણ પત્ર તેમજ માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે.
  • અરજદારની બેંકની પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે.


::: અગત્યની તારીખ :::

ફોર્મ શરૂ તા. : 01/08/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 30/08/2022



<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>>>> હેલ્પ લાઇન નંબર (મદદ મેળવવા માટે) : અહી ક્લિક કરો

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

યોજનાનુ ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx
રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Index.aspx