જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...

પોસ્ટ : આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર /બ્રાન્ચ મેનેજર

કુલ જગ્યા : 100

લાયકાત : 10 પાસ/12 પાસ

પગાર : 12,000/-

ઉંમર : 18 થી 35 વર્ષ

કાર્ય સ્થળ : ભાવનગર

<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>

તારીખ : 20/07/2022
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ.



<< ખાસ નોંધ >>

>>> ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરીને બોટાદ જિલ્લો પસંદ કરી ભરતીમેળા માટે નોંધણી કરવી આવશ્યક છે.

>>> રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

>>> વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલ સેન્ટર નંબર:- ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

>>> ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

:: અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં  માટેની લીંક ::
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup