કામધેનુ યુનિવર્સિટી દ્વારા એડમિશન શરૂ...

કોર્સ : ધો.10 પછી ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી

શરૂ તા. : 04/08/2022 (બપોરે 12:00 કલાકે)
છેલ્લી તા. : 26/08/2022 (23:59)

એડમિશન ફી : 100/-

નોંધ : કામધેનુ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨3 માટે વર્તમાનપત્રોમાં પ્રવેશ અંગેની જાહેરાત પ્રસીધ્ધ થયા બાદ જ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની તારીખ દરમ્યાન જ પ્રવેશફોર્મ ભરવાના રહેશે. નિયત સમયમર્યાદા સિવાયના પ્રવેશ અરજી ફોર્મ માન્ય રહેશે નહિ.


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

<< જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (OBC/SC/ST/EWS માટે )
  • નોન-કૃમિલેયર (ફક્ત OBC માટે)
  • આવકનો દાખલો
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://www.kamdhenuuniversity.net/frmwelcome.aspx