જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

કુલ જગ્યા : 100

::: પોસ્ટ :::  👇👇

1. હેલ્પર (ફક્ત મહિલા ઉમેદવાર માટે)
લાયકાત : 8 પાસ
પગાર : 10,000/-
ઉંમર : 18 થી 45 વર્ષ

>>> કાર્ય સ્થળ : રાજકોટ

2. સેલ્સ એક્ઝીક્યુટીવ (ફક્ત પુરુષ ઉમેદવાર માટે)
લાયકાત : 10 પાસ
પગાર : 14,000/-
ઉંમર : 18 થી 35 વર્ષ

>>> કાર્ય સ્થળ અમરેલી

ભરતી મેળાની તા. : 26/07/2022 (શુક્રવાર)
ભરતી મેળાનો સમય : સવારે 11:00 કલાકે
ભરતી મેળાનું સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન અમરેલી.





અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક :- https://anubandham.gujarat.gov.in/account/signup

<<< ખાસ નોંધ >>>

*** ગોપાલ સ્નેક્સ પ્રા.લી રાજકોટ એકમ ખાતે મહિલા ઉમેદવાર માટે કેન્ટીન તેમજ રહેવાની સુવિધા એકમ દ્વારા કંપનીના નિયમોનુસાર નિયત શરતોને આધીન પૂરી પાડવામાં આવશે.

*** ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.

*** પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી તમામ સેવા નિઃશુલ્ક છે.

*** રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

*** ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી.

*** વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.

*** ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.