:: પોસ્ટ ::
- સિનિયર ટ્યુબરક્યુલોસિસ લેબોરેટરી સુપરવાઇઝર (STLS)
- લેબ ટેક્નિશિયન (LT)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા (કરાર આધારિત)
ઇન્ટરવ્યુ તા. : 30/07/2022
રજીસ્ટ્રેશન સમય : સવારે 10:30 થી 12:0
ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા ક્ષય કેન્દ્ર સી/જી/07 આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મોડાસા જી. અરવલ્લી.