(GMERS) ગુજરાત મેડિકલ કોલેજ/હોસ્પિટલ મોરબી દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • સ્ટોર કીપર
  • લાઈબ્રેરી આસિસ્ટન્ટ
  • સિસ્ટમ મેનેજર
  • ક્લાર્ક
  • સફાઈ કામદાર
  • ચોકીદાર
  • સ્ટાફ નર્સ
  • ઇલેક્ટ્રિશિયન
  • ફાર્માસિસ્ટ
  • કાર્ડરૂમ આસિસ્ટન્ટ
  • ડાઈટીશ્યન
  • કાર્પેન્ટર
ભરતી : ઓફલાઇન

અરજી માટે તા. : 30 અને 31 July (શનિવાર અને રવિવાર)

સમય : સવારે 9 થી 6 વાગ્યા સુધી...