ICPS (સંકલિત બાલ સુરક્ષા યોજના) મોરબી દ્વારા ભરતી...

<< પોસ્ટ >>

આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

લાયકાત : ગ્રેજ્યુએટ + CCC

પગાર : 12,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 16/07/2022
  • રજીસ્ટ્રેશન સમય : 10:00 થી 11:00
  • ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, ભોયતળિયે, રૂમ નં . 05/09 શોભેશ્વર રોડ મોરબી.