પોલીસ કોન્સટેબલ (LRB) ભરતી 2018 પ્રતિક્ષા યાદી જાહેર...

<< ગુજરાત સરકારના ગૃહવિભાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક ભરતી-૨૦૧૮ની પ્રતિક્ષાયાદી તૈયાર કરવા હુકમ કરવામાં આવેલ છે.

<<  લોકરક્ષક કેડર-૨૦૧૮ ભરતી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે તા.૧૦/૧૨/૨૦૧૯ નારોજ જાહેર થયેલ આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે તા.૨૪/૦૪/૨૦૨૦ નારોજ જાહેર થયેલ આખરી પરિણામમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને રાખી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવેલ છે.

<< વૈટિંગ લિસ્ટ >>

👉 પુરુષ ઉમેદવાર લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
👉 મહિલા ઉમેદવાર લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

<< પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં ST DV PENDING દર્શાવેલ છે. તે ઉમદેવારોના ST અંગેના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિભાગનાઓ હસ્તક ચકાસણી હેઠળ છે. ચકાસણી પૂર્ણ થયા બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
<<  પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓની કચેરી ધ્વારા થતી હોવાથી તેઓશ્રીને મોકલી આપવામાં આવેલ છે.
<<  જે મહિલા ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં DV PENDING દર્શાવેલ છે, તે ઉમદેવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે. દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી જાણ કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.