NABARD (નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ) દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • આસિસ્ટન્ટ મેનેજર (RDPS) - 167
  • આસિસ્ટન્ટ મેનેજર (રાજભાષા સર્વિસ) - 07
  • આસિસ્ટન્ટ મેનેજર (પ્રોટોકોલ & સિક્યુરિટી સર્વિસ) - 02
કુલ જગ્યા : 170

વય મર્યાદા : 21 થી 30 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
  • ફોર્મ શરૂ તા. : 18/07/2022
  • ફોર્મ માટે છેલ્લી તા. : 07/08/2022

<< એપ્લિકેશન ફી >>

ઓપન/EWS/OBC : 800/-
SC/ST/PWD : 150/-

<< ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ >>

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ

<<< વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.


ફોર્મ ભરાવ માટે નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરો.
👇👇👇
https://www.nabard.org/careers-notices1.aspx?cid=693&id=26