NHM (નેશનલ હેલ્થ મિશન) ભાવનગર દ્વારા ભરતી...

::: પોસ્ટ ::: 👇👇

>>> પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટર
  • પગાર : 8000/-
  • ઉંમર : 18 વર્ષ થી ઉપર
>>> સ્ત્રી યોગ ઇન્સ્ટ્રક્ટર
  • પગાર : 5000/-
  • ઉંમર : 18 વર્ષ થી ઉપર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

<< ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ >>

તારીખ : 11/07/2022

સમય : સવારે 11:00 થી 14:00 કલાક

સ્થળ : સંવાદ હૉલ, જિલ્લા પંચાયત, કચેરી ભાવનગર.