ICPS (સંકલિત બાળ સુરક્ષા યોજના) અમદાવાદ દ્વારા ભરતી...
:: પોસ્ટ અને પગાર ::
- જિલ્લા બાળ સુરક્ષા અધિકારી : 33,250/-
- સુરક્ષા અધિકારી સંસ્થાકીય સંભાળ : 21,000/-
- કાઉન્સેલર : 14,000/-
- હિસાબનીશ : 14,000/-
- ડેટા એનાલીસ્ટ : 14,000/-
- આઉટ રીચ વર્ક : 11,000/-
- ડેટા એન્ટ્રી ઓપરેટર,CWC : 12,000/-
ઉંમર : 40 વર્ષ
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 06/08/2022
અરજી સ્થળ : 👇👇
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, બી-બ્લોક, ભોયતળિયું બહુમાળી ભવન, લાલ દરવાજા અમદાવાદ - 380001.