પોસ્ટ : વેટરનરી ડોક્ટર
પગાર : 40 વર્ષથી વધારે નહીં
પગાર : 50,000/-
લાયકાત : B.V.Sc & A.H.
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
*** ઇન્ટરવ્યુ તા. : 17/08/2022 (બુધવાર)
*** ઇન્ટરવ્યુ સમય : 12:00 કલાક
રજીસ્ટ્રેશન તારીખ અને સમય : 17/08/2022 ના રોજ 10:00 થી 11:30 સુધી
સ્થળ : નાયબ વનરક્ષકશ્રીની કચેરી, બહુમાળી ભવન, એનેક્ષ બિલ્ડીંગ પહેલો માળ, એફ - 8/9/10 ભાવનગર - 3640001