જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

:: પોસ્ટ ::
  • આસી.બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)
  • બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)
કુલ જગ્યા : 100

ઉંમર : 18 થી 35 વર્ષ

પગાર : અંદાજિત 15,000/-

લાયકાત : 10 પાસ/12 પાસ

<< કાર્ય સ્થળ >>
  • અમરેલી
  • બોટાદ
  • ભાવનગર


<< ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ >>

તારીખ : 23/08/2022
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક,બહુમાળી ભવન, અમરેલી.

***  અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક :- https://anubandham.gujarat.gov.in/account/signup