જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર દ્વારા ભરતી મેળો...

લાયકાત : 10 પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ

<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>

તારીખ : 03/08/2022

સમય : 10:00 કલાકે

સ્થળ : બ્રમ્હશ્રી હોલ બ્રામ્હણ વાડી કૂઈ, જહાંઆરા બાગની સામે પાલનપુર.