ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરખેજ દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રવાસી સુપર વાઇઝર ઇન્સ્ટ્રકટર

ભરતી : ઓફલાઇન

::: અગત્યની તારીખ :::

અરજી માટે છેલ્લી તા. : 20/08/2022

રૂબરૂ મુલાકાત તા. : 24/08/2022

રૂબરૂ મુલાકાત સમય : સવારે 11:00 કલાકે

રૂબરૂ મુલાકાતનું સ્થળ : આચાર્યશ્રી ની, ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરખેજ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે સરખેજ અમદાવાદ - 382210