ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી દ્વારા ભરતી...

પોસ્ટ : સિક્યુરિટી ગાર્ડ

નોંધ : આ ભરતી ફક્ત એક્સ - સર્વિસમેન માટે છે.

કુલ જગ્યા : 1320

વયમર્યાદા : 63 વર્ષ થી વધુ ન હોવી જોઈએ

પગાર : 14,329/-

:: અગત્યની તારીખ ::

ફોર્મ શરૂ તા. : 01/08/2022 (13:00 વાગ્યાથી)
ફોર્મ માટે છેલ્લી તા. :  15/08/2022 (રાત્રિના 11:59 સુધી)


ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

<<< જરૂરી ડૉક્યુમેન્ટ >>>
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (EWS,OBC, SC, ST માટે)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • એક્સ સર્વિસમેનનું આઇ કાર્ડ
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=