સંદેશ રિકવરી એક્સિક્યુટિવ માટે ભરતી...

પોસ્ટ : રિકવરી એક્સિક્યુટિવ

લાયકાત : 10 - 12 પાસ/ગ્રેજ્યુએટ

રૂબરૂ સંપર્ક કરવો...

પગાર : લાયકાત પ્રમાણે

તારીખ : 18/08/2022 (ગુરુવાર)
 
સમય : બપોરે 12 થી 4

સ્થળ : ધી સંદેશ લિમિટેડ, સત્યેશ ભવન, ડાકોરિયા મિલ કંપાઉન્ડ, શેલ પેટ્રોલપંપની પાછળ, ખટોદરા જી. આઈ.ડી.સી. ખટોદરા સુરત.