કોર્સ : 10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર
ઓનલાઈન અરજી ફી : 200/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ
::: અગત્યની તારીખ :::
ફોર્મ શરૂ તા. : 01/08/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 17/08/2022
>>> એડમિશન બુકલેટ માટે : અહી ક્લિક કરો.
>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
<<< અગત્યની તારીખ >>>
👇👇👇
<<< ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા >>>
👇👇👇
:: અગત્યની સુચના ::
- માહિતીપુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ફી ભરવાની રહેશે.
- પોલિટેકનિક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૦ પાસ કરેલું હોવું જોઈએ.
- ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ:- ૧૭/૦૮/૨૦૨૨ છે.
- નિયત સમયમર્યાદામાં ફી ભર્યા બાદ તારીખ:- ૧૭/૦૮/૨૦૨૨ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
- ફોર્મ ભર્યા બાદ ફોર્મનું ઈ-ચેકિંગ પણ ઓનલાઈન જ કરવામાં આવશે. જેથી વિધાર્થીઓએ હેલ્પ સેન્ટર ખાતે જવાની જરૂરીયાત નથી.
- ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) કરાવવાની છેલ્લી તારીખ :- ૨૦/૦૮/૨૦૨૨ સુધી રાખવામાં આવેલ છે.
- ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) થયાની જાણ મેસેજ ધ્વારા આપવામાં આવશે. મેસેજ મળ્યા બાદ ચોઈસ ફિલિંગ થઈ શકશે.
- ચોઈસ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ:- ૨૧/૦૮/૨૦૨૨ સુધી રાખવામાં આવેલ છે.
- ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) અંગેનું Status જાણવા Check Application Status માં જોઈ શકાશે.
- જો વિધાર્થી ધ્વારા ચોઈસ ફિલિંગ કરવામાં નહી આવે તો મેરિટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહી.
- જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની પોલીટેકનીક ઇન ન્યુટ્રીશન એન્ડ કોમ્યુનીટી સાયન્સ, અમરેલી ખાતે ડીપ્લોમા અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવેલ છે.
- પોલીટેકનીક ઇન ન્યુટ્રીશન એન્ડ કોમ્યુનીટી સાયન્સ, સરદારકૃષિનગર તેમજ પોલીટેકનીક ઇન ન્યુટ્રીશન એન્ડ કોમ્યુનીટી સાયન્સ ,અમરેલી ખાતે ચાલતા ડીપ્લોમા અભ્યાસક્રમોમાં ફક્ત બહેનોને જ પ્રવેશ આ૫વામાં આવશે.
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (SC/ST/OBC/EWS માટે)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- આવકનો દાખલો
- ધો.10 ની માર્કશીટ (જરૂરી ટકાવારી સાથે)
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- 7-12/8-A (જો ખેડૂતના પુત્ર હોય તો)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID (મોબાઈલ નંબર કાયમી અને હાજરમાં હોય તેવો આપવો ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
ફી ભરવા માટે
https://poly.gsauca.in/Form_student_challan_registration.aspx
ચલણની ફરીથી પ્રિન્ટ મેળવવા માટે
https://poly.gsauca.in/Form_Online_Challan_Print.aspx?action_main=online_challan_print
એડમિશન ફોર્મ માટે
https://poly.gsauca.in/Form_Student_Challan_Search.aspx
ફોર્મ એડિટ માટે
https://poly.gsauca.in/Form_Student_Application_Search.aspx
પ્રિન્ટ માટે
https://poly.gsauca.in/Form_Student_Application_Search.aspx
ચોઈસ ફિલિંગ ફોર્મ
https://poly.gsauca.in/Form_Student_Application_Search.aspx
ચેક એપ્લીકેશન સ્ટેટસ
https://poly.gsauca.in/Form_Student_Application_Search.aspx