રાધિકા જેવલર્સ રાજકોટ દ્વારા ભરતી...

<< પોસ્ટ >>

  • શો - રૂમ મેનેજર
  • આસિસ્ટન્ટ શો - રૂમ મેનેજર
  • ફ્લોર મેનેજર
  • કેશિયર/એકાઉન્ટ
  • કાઉન્ટ ઇનચાર્જ
  • સેલ્સ એક્ઝિક્યુટિવ

ઇન્ટરવ્યુ દ્વારા ભરતી

ઇન્ટરવ્યુ તા. : 02/09/2022 શુક્રવાર

ઇન્ટરવ્યુ સમય : 10:30 Am & 06:00 Pm

ઇન્ટરવ્યુ સ્થળ : રાધિકા જ્વેલટેક લિમિટેડ, કાલાવડ રોડ, Opp. સ્વામિનારાયણ મંદિર, Opp. મહિલા કોલેજ રાજકોટ.