કમિશનર ગ્રામ વિકાસની કચેરી, ગાંધીનગર દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

SWM કન્સલટન્ટ

વયમર્યાદા : વધુમાં વધુ 40 વર્ષ

પગાર : 40,000/-

છેલ્લી તા. : 01/09/2022 (સાંજે 06:10 કલાક સુધી)

અરજી સ્થળ : ગ્રામ વિકાસની કચેરી, 16/3, ડો. જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલય, ગાંધીનગર.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.