લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટર ટ્રસ્ટ સુરત દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- ક્લિનિકલ આસિસ્ટન્ટ
- ક્લાર્ક કમ રિસેપ્સનીષ્ટ
- નર્સિંગ
- પટ્ટાવાળા
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
<< લાયકાત >>
- ક્લિનિકલ આસિસ્ટન્ટ : BHMS,BAMS
- ક્લાર્ક કમ રિસેપ્સનીષ્ટ : B.Com
- નર્સિંગ : ANM,GNM
- પટ્ટાવાળા : 12 પાસ
>>> જાહેરાત તા. : 04/08/2022
>>> અરજી સ્થળ : પોસ્ટ બોક્સ નો. 20, ગર્વમેન્ટ મેડિકલ કોલેજ કેમ્પસ, નવી સિવિલ હોસ્પિટલ, મજુરાગેટ સુરત.