જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...

લાયકાત : 10 પાસ + ITI  ટ્રેડ

કુલ જગ્યા : 200

પગાર : 18,243/-

પોસ્ટ : હેલ્પર/ટેક્નિશિયન

ઉંમર : 18 થી 26 વર્ષ

<<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>>

તારીખ : 26/08/2022

સમય : સવારે 11:00 વાગે

સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ

અનુબંધમ વેબપોર્ટલ રજીસ્ટ્રેશન લીંક :- https://anubandham.gujarat.gov.in/account/signup