ICPS (સંકલિત બાળ સુરક્ષા યોજના) મહેસાણા દ્વારા ભરતી...
પોસ્ટ : ગૃહપિતા
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 25 થી 40 વર્ષ
પગાર : 13,000/-
ભરતી : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 06/08/2022
અરજી સ્થળ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, બ્લોક નં. 1, ભોયતળિયે, બહુમાળી ભવન મહેસાણા.