સંકલિત બાળ સુરક્ષા યોજના અરવલ્લી દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
1. સામાજિક કાર્યકર (પુરુષ)
>>> પગાર : 14,000/-
>>> લાયકાત : MRM/MSW/MRS
2. ડેટા એનાલિસ્ટ
>>> પગાર : 14,000/- ફિક્સ
>>> લાયકાત : ગ્રેજ્યુએટ (50 %)
👉 ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 25/08/2022